જામનગર શહેર: શહેરમાં કાનાનગર વિસ્તારમાં પાલતુ કૂતરાને હેરાન કરવાના મામલે બબાલ થતા સામસામે હુમલાની પોલીસ ફરિયાદ નોંધાઈ
Jamnagar City, Jamnagar | Aug 30, 2025
જામનગરમાં 58 દિગ્વિજય પ્લોટ નજીક કાનાનગર વિસ્તારમાં પાલતુ કુતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને...