કચ્છ જિલ્લામાં ઓવરલોડ વાહનોથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ભચાઉ શહેરમાં કસ્ટમ ચાર રસ્તા પર પવન ચક્કી લઈ જતો ટ્રેલર બંધ થતા શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે બાબતે સુરેશ કાંઠેચાએ રોષ વ્યક્ત કર્યો છે.
ભચાઉ: કસ્ટમ ચાર રસ્તા પર પવનચક્કી લઈ જતો ટ્રેલર બંધ થતા હાલાકી, સુરેશ કાંઠેચાએ રોષ વ્યક્ત કર્યો - Bhachau News