અરજણ સુખ ગામે થયેલ મારામારીની ઘટના હત્યામાં પરિણમી dysp ચિરાગ દેસાઈ એ આપી બનાવને લઈને પ્રતિક્રિયા.
Amreli City, Amreli | Nov 12, 2025
વડીયાના અરજણસુખ ગામે આધેડ પર જીવલેણ હુમલોનો મામલો.ગોંડલથી આવેલા દિનેશભાઈ સોલંકી પર થયો હતો હિચકારો જીવલેણ હુમલો.બગસરાના સાપર સુડાવડ ગામના શખ્સોએ કર્યો હિચકારો હુમલો.દિનેશ સોલંકીના સાળા સહિત 12 જેટલા શખ્સોએ કર્યો હતો જીવલેણ હુમલો.દિનેશ સોલંકીના એક પગ કાપી નાખતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું....