માંગરોળ: તરસાડી નગર કોંગ્રેસ લઘુમતી સેલ પ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાયા
Mangrol, Surat | Dec 25, 2025 માંગરોળ ના તરસાડી નગર કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ તરીકે કામગીરી કરતા ઝાહિદ શેખ આમ આદમી પાર્ટીમાં જોડાતા પાર્ટીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન આપ્યા હતા કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે