આરટીઓ સર્કલ પાસે એક ખાડામાં એક બાઈક ખાબક્યો કોંગ્રેસ પ્રમુખે વિડિયો વાયરલ કરી આક્રોશ વ્યક્ત કર્યો
Bhavnagar City, Bhavnagar | Aug 18, 2025
ભાવનગર શહેરના આરટીઓ સર્કલ નજીક રોડ ઉપર મહાનગરપાલિકા ડ્રેનેજ વિભાગ દ્વારા ખાડો ગાળી નાખવામાં આવ્યો હતો, જે ખાડામાં...