ગુજરાત મેરિટાઈમ બોર્ડની સૂચના: અમરેલીના દરિયાઈ વિસ્તાર જાફરાબાદ બંદરે ચેતવણીનું ત્રીજું સંકેત ફરકાવાયું
Amreli City, Amreli | Sep 4, 2025
ગુજરાત મેરિટાઇમ બોર્ડ ગાંધીનગર કંટ્રોલ રૂમની સૂચના અનુસાર આજે બપોરે 12.55 કલાકે જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં. 03...