કાનીયાડ થી બોડી જવાના રસ્તા પર કપચી ભરેલા ડમ્પરે પલટી મારી,સદનશીબે જાનહાની નહીં
Botad City, Botad | Sep 15, 2025
બોટાદ જિલ્લાના કાનીયાડ ગામેથી બોડી જવાના રસ્તા પર કપચી ભરેલા ડમ્પર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પલટી મારી હતી જોકે આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.