આણંદ શહેર: શહેરના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશ બાંધેલું મળતા પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી
Anand City, Anand | Aug 28, 2025
આણંદ શહેરના ખાટકીવાડ વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે ઓચિંતી તપાસ હાથ ધરતા ગૌવંશ બાંધેલું હતું. પોલીસે બે આરોપીઓ સામે...