દાંતા: બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે ચુંટાઈ આવતા અંબાજી યુવા ઠાકોર સમાજ દ્વારા કરાયું સ્વાગત સન્માન.
બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ અંબાજી યુવા ઠાકોર સમાજ દ્વારા તેમનું સ્વાગત સન્માન કરાયું.આજે સાંજે સાડા નવ કલાકાર આસપાસ મળતી વિગત પ્રમાણે દાંતા નજીક બામણીયા ગામે સન્માન કાર્યક્રમમાં અંબાજી યુવા ઠાકોર સમાજ દ્વારા પણ સન્માન કરાયું.અંબાજી યુવા ઠાકોર સમાજના યુવાનો દ્વારા સાફો પહેરાવી, મોમેન્ટ ભેટ આપી, માળા પહેરાવી બનાસ ડેરીમાં ડિરેક્ટર બનવા બદલ સ્વાગત સમ્માન કરાયું.