દાહોદ: દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમો યોજાઈ
Dohad, Dahod | Nov 7, 2025 *દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમો યોજાઈ* ૦૦૦ *પ્રાકૃતિક ખેત પદ્ધતિના આયામો વિશે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સમજ અપાઈ* ૦૦૦ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી ખેડૂતો બહોળા પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જેનો લાભ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ તેનો ઉપયોગ કરનાર સૌને મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતી અંગે ખડૂતો સજાગ થયા છે. આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી વિભાગ સહિત બાગાયતી વિભાગ તરફથી પ્રાકૃતિ