મહુવા: કમોસમી વરસાદની આગાહીથી APMC મહુવાની ચેતવણી, માલ સુરક્ષિત રાખવા સૂચના
મહુવા માર્કેટયાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ આવતીકાલ તા. 19 મે 2026થી આગામી તા. 30 મે 2026 સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હાલ માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓની આવક મોટા પ્રમાણમાં થઈ રહી હોવાથી ખાસ કરીને ડુંગળીનો માલ ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતારવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટયાર્ડ દ્વારા ડુંગળી લાવતા ખેડુતભાઈઓને ફરજીયાત રીતે પ્લાસ્ટિક સાથે લાવી માલને પાથરી અને ઢાંકી સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. જો માલ ખુલ્લ