સાણંદ: સાણંદમાં મટોડા સીટના AAP ઉમેદવારે સૌપ્રથમ ફોર્મ ભર્યું: મામલતદાર કચેરીએ શૈલેષ સોલંકીએ ઉમેદવારી નોંધાવી
સાણંદમાં મટોડા સીટના AAP ઉમેદવારે સૌપ્રથમ ફોર્મ ભર્યું: મામલતદાર કચેરીએ શૈલેષ સોલંકીએ ઉમેદવારી નોંધાવી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP) સક્રિય ભૂમિકામાં જોવા મળી રહી છે. સાણંદમાં AAPના મટોડા તાલુકા સીટના ઉમેદવાર શૈલેષભાઈ પ્રભુભાઈ સોલંકીએ આજે 3 વાગ્યાની આસપાસ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓ સાણંદમાં ફોર્મ ભરનાર પ્રથમ ઉમેદવાર....