રાપરના નવાપરામાં ઘર નજીક વાહન લઈને આંટા ફેરાં કરી રહેલા યુવકને ઠપકો આપવા બદલ ૨૨ વર્ષના પ્રવિણ જગમાલભાઈ ભરવાડ નામના યુવકની હત્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે..નિમેશ કિરીટભા ગઢવી ગાડી-લઈને વારંવાર આંટાફેરાં મારતો હોઈ પ્રવિણે નીમેષને ઠપકો આપ્યો હતો. જેનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો.