નડિયાદ: નડિયાદમાં ફરી એકવાર કમોસમી વરસાદની શરૂઆત થઈ.
Nadiad, Kheda | Oct 30, 2025 વાઘોડિયા    નડિયાદમાં ફરી એકવાર કમોસમી વરસાદની શરૂઆત થઈ.   એક દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ શરૂઆત થતા... રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયાં.  ખેડૂતોના માથે ફરી એકવાર સંકટના વાદળો.... જગત નો તાત કમોસમી વરસાદી માવઠા ના માર સામે લાચાર.   નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં મધ્યમ વરસાદની શરૂઆત થઈ.