Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

નડિયાદ: નડિયાદમાં મતગણતરી માટે બે કેન્દ્રો નક્કી કરાયા

Nadiad City, Kheda | Apr 27, 2026
મતગણતરી માટે બે કેન્દ્રો નક્કી કરાયા છે. વોર્ડ નંબર 1 થી 9 ની ગણતરી બાસુદીવાલા પબ્લિક હાઈસ્કૂલ ખાતે થશે, જ્યારે વોર્ડ નંબર 10 થી 13 ના મતોની ગણતરી ઉત્તરસંડાની ભારત હાઈસ્કૂલ ખાતે હાથ ધરાશે.