વઢવાણ: નાની મોલડી પોલીસ મથકે નોંધાયેલ હત્યાના ગુનામાં વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને રામાળીયા ગામેથી ઝડપી લીધો
Wadhwan, Surendranagar | Aug 4, 2025
નાની મોલડી પોલીસ મથકે નોંધાયેલ હત્યાના ગુનામાં છેલ્લા એક મહિનાથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી મુકેશભાઈ નરસિંહભાઈ...