લાખણી: લાખણી પંથક માં વજેગઠ સહિતના અનેક ગામડાઓના વિસ્તારોમાં સમી સાંજે વરસાદ ખબકયો નીચાંણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા
India | Aug 17, 2025
લાંબા વિરામ બાદ આગાહી મુજબ રાજ્યમાં ગઈ કાલ થી વરસાદી માહોલ બન્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી હેલી...