આણંદ: એસપી યુનિવર્સિટી ગ્રાઉન્ડ બાકરોલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો શુભારંભ કરાવતા સાંસદ મિતેશ પટેલ
Anand, Anand | Sep 23, 2025 આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ, ડેપ્યુટી ચીફ પનિશર રમણભાઈ સોલંકી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ, જયપ્રકાશભાઈ પટેલ, ગુલાબસિંહ પઢિયાર, જિલ્લા મહામંત્રી સુનિલભાઈ શાહ, જિલ્લા મંત્રી શ્વેતાલભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પથિકભાઈ પટેલ, શહેર મહામંત્રી રાજુભાઈ પઢિયાર, પૂર્વ જિલ્લા મહામંત્રી નિરવભાઈ અમીન સહિત અન્ય યુવા ખેલાડીઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા