માંગરોળ: માંગરોળ ના સુલતાનપુર ગામે પાયાની સુવિધાઓ ન હોવાથી ઉપલબ્ધ કરવા સરપંચ દ્વારા કરાઇ માંગ #Jansamasya
માંગરોળ ના સુલતાનપુર ગામે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા સરપંચ દ્વારા કરાઇ માંગ #Jansamasya માંગરોળ તાલુકામાં સુલતાનપુર ગામે હજુ સુવિધાઓથી વિહોણું એકતરફ સરકાર વિકાસનાં મોટા મોટા બણગાં ફુંકે છે પરંતુ વિકાસનાં નામે મીંડું હોય તેમ હાલ સામે આવી રહ્યા છે માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે ખરાબ અને સાંકડો રસ્તાના કારણે છેલ્લા દોઢેક મહિનાથી બસ બંધછે અહીંથી રોજ પચીસેક જેટલા વિદ્યાર્થીઓ તાલુકા મથક માંગરોળ અભ્યાસ કરેછે પરંતુ બસ ન મળવાથી પ્રાઇવેટ વાહનોમાં જવા