ગોધરા: શહેરમાં કમોસમી વરસાદને કારણે શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ, ખેડૂતોની ચિંતામાં વધારો થયો
ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો ધીમી ધારે વરસાદ, વાવડી, વેગનપૂર, કાકણપુર, ટુવા, ટીંબા, પોપટપરા, સામલી, ગદુકપુર, સહિત અનેક વિસ્તારોમાં વરસાદ, મોડી રાતથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ પડી રહ્યો છે,કમોસમી વરસાદને કારણે શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે,સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોને ડાંગર, કપાસ, ઘાસચારો સહિતના પાકો નિષ્ફળ જવાની અને વ્યાપક નુકસાની થવાની ભીતિ, સામાન્ય રીતે લણણીના સમયે કે શિયાળુ પાકની તૈયારી સમયે વરસાદ થ