કપડવંજ: કપડવંજ ફાટક પર ટ્રક ખોટકાતા વાહનચાલકો અટવાયા
કપડવંજ મોડાસા રોડ પર આવેલા સોનીપુરા ફાટક પર ટ્રક ખોટકાઈ વરસતા વરસાદ વચ્ચે ફાટક પર જ ટ્રક ખોટકાતા વાહનચાલકો અટવાયા ઘટનાને પગલે વાહન વ્યવહારથી ધમધમતા રોડ પર એક જ લેન ચાલુ હોવાથી ટ્રાફિક જામ સર્જાયો રોડ પર ત્રણથી ચાર કિલોમીટર સુધીનો ટ્રાફીક જામ સર્જાયો