ધારાસભ્ય અને ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા નીકળ્યા અમરેલીની બજારમાં લોકલ ફોર વોકલની ખરીદી માટે નીકળ્યા બજારમાં.
Amreli City, Amreli | Oct 20, 2025
રાજ્યકક્ષાના ઊર્જામંત્રી કૌશિક વેકરીયા નીકળ્યા અમરેલીની બજારમાં.લોકલ ફોર વોકલની ખરીદી માટે નીકળ્યા ઊર્જામંત્રી વેકરીયા.અમરેલીના ટાવર ચોકમાં વેપારીઓ સાથે ઉર્જામંત્રીએ કરી શુભેચ્છા મુલાકાત.દીવાળીની શુભકામનાઓ વેપારીઓને પાઠવીને સ્થાનિક નાના વેપારીઓ પાસેથી ખરીદી કરતા ઊર્જામંત્રી રગોળીના કલર, દીવડા જેવી વસ્તુઓની ખરીદી કરતા ઊર્જામંત્રી વેકરીયા.અમરેલીના સાંસદ ભરત સુતરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી રહ્યા સાથે.