માંગરોળ: માંગરોળના અતિ પૌરાણિક માં ભવાનીનાં મંદિર પર ધજા ચડાવતા માંગરોળ ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા
માંગરોળના અતિ પૌરાણિક માં ભવાનીનાં મંદિર પર ધજા ચડાવતા માંગરોળ ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા માંગરોળના અતિ પૌરાણિક રાજાશાહી વખતથી આવેલ માં ભવાનીનાં મંદિર પર ધજા ચડાવવાનો અવસર માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિત અન્યો એ સાથે મળી ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી