વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દેવદિવાળી એ દ્વિશતાબ્દી મહોત્સવ ની પૂર્ણાહુતિ..દ્વિશતાબ્દી મહોત્સવનો આજે છેલ્લો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપનને 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડતાલ ધામ ખાતે 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું..