દીકરી દીકરો રડતા રહ્યા અને માતા પ્રેમી સાથે મૈત્રી કરાર કરી રવાના થઈ હોવાનો વીડિયો થયો વાયરલ
Palanpur City, Banas Kantha | Aug 23, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દીકરો દીકરી રડતા રહ્યા અને માતા પ્રેમી સાથે મૈત્રી કરાર કરીને રવાના થઈ ગઈ હોવાનો...