વલસાડ: રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેન અડફેટે ગોવંશ આવી જતા આરપીએફ દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ કરી ટ્રેનને રવાના કરાઈ
Valsad, Valsad | Sep 13, 2025
શનિવારના 1:20 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડ રેલવે સ્ટેશન ઉપર ટ્રેક પરથી પસાર થતી વેળાએ એક ગૌવંશ ટ્રેન આવી ગયું...