રાપર: રાપર તાલુકા પત્રકાર સંગઠનની રચના કરાઈ
Rapar, Kutch | Nov 3, 2025 કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પત્રકારોના હિતોનું રક્ષણ, નિષ્પક્ષ તથા નિર્ભયતા પૂર્વક પત્રકારત્વને પ્રોત્સાહન આપવા અને પત્રકારત્વને વધુ મજબૂત બનાવવા માટે “રાપર તાલુકા પત્રકાર સંગઠન” ની રચના કરવામાં આવી છે. તાલુકાના તમામ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની હાજરીમાં સંગઠનનું ગઠન સર્વસંમતિથી કરવામાં આવ્યું હતું. જેમા પ્રમુખ – સૂરજભાઈ લુહાર ની વરણી કરાઈ હતી.વિવિધ હોદેદારો વરાયા હતા