ગોકુલનગર વિસ્તારમાં આવેલ રામનગરમાં ગંજીપતા વડે જુગાર રમતા રામનગરમાં રહેતા કાંતી મોહન કટેશીયા, હિરજી મિસ્ત્રી રોડ મંથન એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યેશ લાલજી શાહ, મુરલીધર પ્રાર્થના એપાર્ટમેન્ટમાં રહેતા ભીમા હમીર ગોજીયા રામનગરના જયોતીબેન સામત ભાટુ, શિવનગરના હેમલતાબેન પ્રદિપ કરમુર અને મુરલીધર સોસાયટીના ઉષાબેન ચંદ્રેશ કપુરીયાની અટકાયત કરી રોકડા ૧૭૬૫૦ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા