સાવરકુંડલા: ભત્રીજાએ જ કાકાની કરી હત્યા,સાવરકુંડલાના મઢડા ગામમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો:એલ.સી.બી.ની સફળ કામગીરી
Savar Kundla, Amreli | Aug 29, 2025
સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે જીલુભાઈ ખોખાભાઈ વાઘોશીની હત્યાના ગુનાનો ભેદ અમરેલી એલ.સી.બી.એ ઉકેલી લીધો છે. તપાસ દરમિયાન...