મહુધા: મહુધા કેળવણી મંડળ સંચાલિત એસ પી શાહ હાઈસ્કૂલ ,મહુધા એસેમ્બલી હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Mahudha, Kheda | Sep 16, 2025 ઓપરેશન સિંદુર ની સફળતા બાદ ગુજરાતના પનોતા પુત્ર વૈશ્વિક નેતા અને અખંડ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિન ની ઉજવણી નિમિત્તે નમો કે નામ રક્તદાન અંતર્ગત મહુધા કેળવણી મંડળ એસેમ્બલી હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.