Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સાણંદ: સાણંદ લાયન્સ ફિઝીયોથેરાપી સેન્ટરમાં નવા મશીનોનું લોકાર્પણ:ત્રીજા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ₹8.61 લાખનું દાન પણ મળ્યું

Sanand, Ahmedabad | Jun 9, 2026
સાણંદ લાયન્સ ફિઝીયોથેરાપી સેન્ટરમાં નવા મશીનોનું લોકાર્પણ:ત્રીજા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ₹8.61 લાખનું દાન પણ મળ્યું સાણંદમાં ધી લાયન્સ વેલ્ફેર સોસાયટી ઓફ સાણંદ સંચાલિત મણિબા ધીરૂભા વાઘેલા લાયન્સ ફિઝીયોથેરાપી સેન્ટરના ત્રીજા વર્ષમાં પ્રવેશ પ્રસંગે નવા આધુનિક મશીનોનું લોકાર્પણ 9 તારીખના સવારે 9 વાગે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ₹8,61,000/- (આઠ લાખ એકસઠ હજાર રૂપિયા)નું માતબર દાન પણ અર્પણ કરાયું હતું. રવુભા વાઘેલા લાયન્સ હોલ, સાણંદ ખાતે આયોજિત