જામનગર: સિકકામાં શંકાસ્પદ શખ્સની પોલીસે અટક કરી કાર્યવાહી કરી
જામનગરના સિકકા નાઝ સીનેમા વિસ્તારમાં રહેતા ગની ઉર્ફે બોળો આદમ સંઘાર નામના શખ્સને ગઇકાલે રાત્રીના અંધારામાં સિકકા બસ પાર્કિંગ વિસ્તારમાં રખડતો ભટકતો શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.