જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવાના મામલે વાવડી ગામના માલધારી સમાજ એ આરોપીને પકડવા પાઠવ્યું આવેદન..
Amreli City, Amreli | Sep 24, 2025
અમરેલી જિલ્લા મા વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવાનો મામલો.અમરેલી જિલ્લા ના વાવડી ગામના નીલેશ ગમારાએ કરી હતી આત્મહત્યા.વ્યાજખોરોના ત્રાસથી માલધારી યુવકે કરી હતી આત્મહત્યા.પોલીસ ફરીયાદ બાદ આરોપીઓની ધરપકડ કરવા બાબતે પાઠવાયું આવેદનપત્ર..વાવડીના સ્થાનિકો દ્વારા પાઠવાયું મામલતદારને આવેદનપત્ર આરોપીઓ ખુલ્લા ફરતા હોય ત્યારે પોલીસ તંત્ર દ્વારા તાકીદે ધરપકડ કરવાની માંગ સીટ ની રચના કરી માલધારી યુવકની આત્મહત્યા અંગે તપાસ..