રથયાત્રા પૂર્વે દાહોદ પોલીસે સમગ્ર રૂટ પર ડ્રોન દ્વારા સઘન સર્વેલન્સ અને સુરક્ષા ચકાસણી હાથ ધરી. શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રથયાત્રા માટે પોલીસ સંપૂર્ણ સતર્ક અને સજ્જ છે.
#Dahod #Rathyatra2026 #DahodPolice #DroneSurveillance #GujaratPolice | દાહોદ, રથયાત્રા, દાહોદ પોલીસ, ડ્રોન સર્વેલન્સ, સુરક્ષા
Dohad, Dahod | Jul 15, 2026