સોજીત્રા: પીપળાવ ચોકડીએ ફોરવીલ ગાડીએ એક વ્યક્તિને ટક્કર મારતા ઇજાઓ પહોંચી, ગુનો નોંધાયો
Sojitra, Anand | Oct 26, 2025 સોજીત્રા તાલુકાના પીપળાવ નજીક ચોકડી ઉપર રવિવારે સવારના સમયે ફોરવીલ ગાડીએ એક વ્યક્તિને ટક્કર મારતા શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.સમગ્ર બનાવ અંગે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.