વડોદરા દક્ષિણ: દરજી પુરા વિસ્તાર માં 3 કરોડ ઉપરાંત નો દારૂ ના જથ્થા નો નાશ કરવામાં આવ્યો
શહેર ના ઝોન - 4 વિસ્તાર માં આવતા બાપોદ, સીટી કુંભારવાડા, હરણી કારેલીબાગ અને સમા પોલિસ સ્ટેશન ના 3 કરોડ ની ઉપરાંત ની કિંમત ના દારૂ ના જથ્થા નો નાશ પોલિસ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં DCP, ACP,PI અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ની ઉપસ્થિતી માં નાશ કરવામાં આવ્યો હતો.