વેજલપુર: કેન્દ્રીય મંત્રીએ અમદાવાદમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી, સિંધુભવન રોડ પર ગેમ ઝોનમાં પૌત્રી સાથે વિઝીટ કરી
કેન્દ્રીય મંત્રીએ અમદાવાદમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી.. અમિત શાહે વતનમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી. બુધવારે 11 કલાકે અમદાવાદના સિંધુભવન રોડ પરના ગેમ ઝોનમાં અમિત શાહે પૌત્રી સાથે વિઝીટ કરી..અમિત શાહે પૌત્રી સાથે ગેમ ઝોનમાં આનંદ માણ્યો હતો..