પલસાણા: દત્ત મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, ઘટના CCTV મા કેદ થઈ
Palsana, Surat | Sep 3, 2025
ધામરોડ રોડ પર દત્ત મંદિર નજીક આજે સવારે એક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બે યુવકો રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં...