સુરત જિલ્લાના મોટી નરોલી ગામ પાસે આજે સવારે એક સ્કૂલ બસ અકસ્માતનો ભોગ બની હતી.| ધનવંતરી સ્કૂલની બસની બ્રેક ફેલ થતાં તે રિવર્સમાં આવી| કુંડી સાથે અથડાઈ હતી. સદનસીબે, બસમાં સવાર 30થી| વધુ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો અને કોઈ| જાનહાની થઈ ન હતી.
માંડવી: મોટી નરોલી ગામ પાસે સ્કૂલ બસને અકસ્માત નડતા DYSP આર.આર સરવૈયા એ આપી પ્રતિક્રિયા - Mandvi News