ધાનપુર: ગામે ગામ આરોગ્ય કિરણ અંતર્ગત તાલુકામાં આરોગ્યનું ઉજાસ કિરણ હેલ્થ કેમ્પ યોજાયો
Dhanpur, Dahod | Nov 4, 2025 ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લા ના ધાનપુર તાલુકા માં આરોગ્યનું ઉજાસ કિરણ દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિથ લોઢાના માર્ગદર્શન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે. આ અંતર્ગત જીલ્લાના ધાનપુર તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં હેલ્થ કેમ્પો યોજાયા.આ કેમ્પોમાં કુલ 593 લાભાર્થીઓ (316 સ્ત્રીઓ અને 277 પુરુષો)એ વિવિધ આરોગ્ય સેવા...