રાજકોટ: સફાઈકામના કોન્ટ્રાક્ટરો દ્વારા કામદાર યુનિયનના પ્રમુખને 5,00,000 આપી ખરીદવાનો પ્રયાસ, આ મામલે સ્ટીંગ ઓપરેશન હાથ ધરાયું
Rajkot, Rajkot | Sep 14, 2025
મનપાના સફાઈ કોન્ટ્રાક્ટરો દ્વારા ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ કામદાર યુનિયનના પ્રમુખને રૂપિયા 5,00,000 લાન્ચ પેટે...