જાફરાબાદ: ખરા અર્થમાં "જનસેવક" શબ્દને સાર્થક કરતા ધારાસભ્ય સોલંકી,ખલાસીઓના પરિવારના વહારે આવ્યાનો સમર્થકોએ વિડિઓ કર્યો વાયરલ
Jafrabad, Amreli | Aug 21, 2025
આપત્તિ સમયે જનતા સાથે ઊભા રહ્યા રાજુલા,જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી.પરિવારોના આંસુ લૂછવા માટે ધારાસભ્યનો આ માનવિય...