ધોરાજી: શહેરના વિવિધ વિસ્તારો અને રસ્તાઓ ઉપર રખડતા ઢોરના આતંકને લઈને ટ્રાફિકની અને અકસ્માતની સમસ્યાઓ વધી
#jansamasya
Dhoraji, Rajkot | Aug 26, 2025
ધોરાજી શહેરના વિવિધ રસ્તાઓ તેમજ માર્ગો ઉપર રખડતા ઢોરના અડ્ડાઓ જોવા મળી રહ્યા હતા જેમાં રખડતા ઢોરના કારણે ટ્રાફિક સમસ્યા...