હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ સાબરમતી નદી બે કાંઠે:કાંઠા વિસ્તારના ખેડૂતો અને સ્થાનિકો આનંદિત.
Himatnagar, Sabar Kantha | Aug 23, 2025
સાબરકાંઠા જિલ્લા સહિત ઉપર વાસમાં વરસેલા વરસાદને લઈ ધરોઈ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ હતી જોકે ધરોઈ જળાશયમાં રૂલ...