છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ દેવમોગરા ખાતે માતાજીના દર્શન કર્યા
છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ પરિવાર સાથે દેવમોગરા ધામ ખાતે યાહા મોગી પાંડોરી માતાજીના દર્શન કરી સૌના સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરી છે.