શહેરા: રાષ્ટ્રીય મોબાઇલ મેડિકલ યુનિટ શહેરા આરોગ્ય ટીમ દ્વારા "વર્લ્ડ ફાર્મસીસ દિવસ ૨૦૨૫" ની ઉજવણી કરવામાં આવી હતી
આજરોજ તા.૨૫ સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્મસીસ દિવસ નિમિત્તે પંચમહાલ જીલ્લા ના શહેરા તાલુકાના ભોટવા ગામ ખાતે EMRI GREEN HEATLH SERVICES દ્વારા ચાલતી મોબાઇલ મેડિકલ યુનિટમાં ફાર્મસીસ્ટનું મહત્વ તથા તેમનું માનવજીવનમાં તેમનું કામગીરી શું છે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,તેમજ વિશેષ દવા ગોળીના ડોઝની જાણકારી આપી દવાના લાભનો મહત્વ સમજાવી ઉજવણી કરવામાં આવી હતી.