કાંકરેજ: શિહોરી માર્કેટયાર્ડ ખાતે વેપારીઓ દ્વારા સમૂહ ચોપડા પૂજન કરાયું
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ માર્કેટયાર્ડમાં માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ દ્વારા દિવાળીના પર્વને લઈ અને સમૂહ ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું અને નવું વર્ષ સુખ સમૃદ્ધિથી પસાર થાય તેને લઈ અને મહાલક્ષ્મી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમની વિગતો આજે મંગળવારે ચાર કલાકે મળી હતી.