હિંમતનગર: અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ પ્લાન તૈયાર: નિવાસી અધિક કલેક્ટરે સમગ્ર બાબતે આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેરમાં હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી લાગુ કરવામાં આવી હતી જેના ભાગરૂપે ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે જોકે આ ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ બાબતે સ્થાનિકોમાં અનેક વિસંગતતા ઉભી થયેલ છે જોકે આ સમગ્ર બાબતે નિવાસી અધિક કલેકટર ક્રિષ્ના વાઘેલાએ 11:30 કલાકે આપી પ્રતિક્રિયા.