ભચાઉ: નવી ભચાઉ વિસ્તારમાં દામજી ભચુ વાડી વિસ્તારમાં ઊભરાતી ગટરની સમસ્યા યથાવત
Bhachau, Kutch | Sep 25, 2025 ભચાઉ શહેરમાં આવેલ નવી ભચાઉ વિસ્તારમાં વોર્ડ નંબર 2માં આવેલ દામજી ભચુ વાડી વિસ્તારમાં ઊભરાતી ગટરની સમસ્યા યથાવત છે. સ્થાનિકે ગુરુવારે બપોરે પ્રતિક્રિયા આપી હતી.