દસાડા: દસાડા તાલુકામાં માલવણ ખાતે આવેલ કંપનીમાં વજનકાંટામાં છેડછાડ : સ્ક્રેપ ખરીદવા આવેલ શખ્સો સામે પોલીસ ફરિયાદ
પાટડીના માલવણ પાસે આવેલી ડીઆઈએફડી પવનચક્કી કંપનીમાં વજનકાંટામાં છેડછાડની ફરિયાદ બજાણા પોલીસમાં નોંધાઈ અમદાવાદના પંચમુખી સ્ક્રેપ ટ્રેડર્સ અને કાર્તિક ઈન્ડસ્ટ્રીઝના માલિકો સામે ગુનો દાખલ સ્ક્રેપ ભરેલી ગાડીનું વજન 16 ટન બતાવ્યું, જ્યારે ખાલી ગાડી 38 ટન નીકળી રાત્રે ગાડી લઈ જવાના આગ્રહથી મેનેજરને શંકા ગઈ ડિવાઈસથી કાંટા હેક કરી છેતરપિંડીની આશંકા અગાઉના સ્ક્રેપમાં પણ છેડછાડની શંકા કંપની માલિક રાજેશ હરભજસિંહે ફરિયાદ કરી બજાણા પી.આઈએ તપાસ શરૂ કરી છે.